Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aurangzeb issue:"અત્યારે ઔરંગઝેબ પ્રાંસગિક નથી"-સુનીલ આંબેકર,RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું નિવેદન

મહારાષ્ટ્રના નાગપુરમાં હાલમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબ(Aurangzeb)ની કબરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે નિવેદન આપ્યું છે કે,"અત્યારે ઔરંગઝેબ પ્રાંસગિક નથી".
aurangzeb issue  અત્યારે ઔરંગઝેબ પ્રાંસગિક નથી  સુનીલ આંબેકર rssના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું નિવેદન
Advertisement
  • ઔરંગઝેબ વિવાદ પર RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું નિવેદન
  • ઔરંગઝેબ અત્યારે પ્રાસંગિક નથી- સુનીલ આંબેકર
  • RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 3 દિવસીય બેઠક બેંગાલુરુમાં યોજાશે

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠકને ધ્યાનમાં રાખીને, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પીસી દરમિયાન, સુનીલ આંબેકરને પુછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ હજુ પણ પ્રાસંગિક છે? ત્યારે આંબેકરે પ્રત્યુત્તર આપ્યો કે, અત્યારે ઔરંગઝેબ પ્રાંસંગિક નથી.

Tags :
Advertisement

.

×