Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Baglamukhi Temple Theft: રામ મંદિર બાદ હવે મધ્યપ્રદેશના બગલામુખી મંદિરમાં ઉચાપત?, દાનની રકમમાં ભ્રષ્ટાચારના આરોપથી ખળભળાટ

રામ મંદિર બાદ હવે મધ્યપ્રદેશના આગર-માલવા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધપીઠ બગલામુખી મંદિરમાં ઉચાપતના સમાચાર સામે આવ્યા છે. મંદિરમાંથી ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી રોકડ રકમની ઉચાપત થતાં શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.મધ્યપ્રદેશના પ્રસિદ્ધ સિદ્ધપીઠમાં ચોરી થવાની ઘટનાથી તંત્ર અને મંદિર પ્રશાસન સામે અનેક સવાલો ઉઠ્યા છે.
baglamukhi temple theft  રામ મંદિર બાદ હવે મધ્યપ્રદેશના બગલામુખી મંદિરમાં ઉચાપત   દાનની રકમમાં ભ્રષ્ટાચારના આરોપથી ખળભળાટ
Advertisement

Baglamukhi Temple: અયોધ્યા રામમંદિરમાં દાનમાં ચોરીનો વિવાદ હજી શાંત નથી પડ્યો ત્યાં તો મધ્યપ્રદેશમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધપીઠ બગલામુખી મંદિરમાં પણ ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગ્યા છે. હજારો ભક્તોથી ધમધમતા આ સિદ્ધપીઠ મંદિરમાંથી ચાંદીના દાગીના અને રોકડ રકમમાં મોટી ઉચાપત થવાની ઘટનાથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. માહિતી બહાર આવતા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×