Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhagalpur Railway Accident : 'સાહેબ, દીકરીને બચાવી લો...' પણ કાળ પહેલા પહોંચ્યો ! ટ્રેનની અડફેટે આવતા પરિવારના 3 સભ્યના મોત

Bhagalpur Railway Accident : બિહારના ભાગલપુરમાં સર્જાયેલી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનાએ સૌની આંખો ભીની કરી દીધી છે. અકબરનગર રેલ્વે સ્ટેશન પર ચાર વર્ષની બીમાર પુત્રીની સારવાર કરવા જઈ રહેલા માતા-પિતા અને માસૂમ બાળકી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. માલગાડીના ભારે અવાજ વચ્ચે ડાઉન ટ્રેક ક્રોસ કરતી વખતે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
bhagalpur railway accident    સાહેબ  દીકરીને બચાવી લો     પણ કાળ પહેલા પહોંચ્યો   ટ્રેનની અડફેટે આવતા પરિવારના 3 સભ્યના મોત
Advertisement

Bhagalpur Railway Accident :  બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલા અકબરનગર રેલ્વે સ્ટેશન પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. બાંકા જિલ્લાના ભીટ્ટી ગામના રહેવાસી સુબોધ મંડલ, તેમની પત્ની પૂનમ દેવી અને તેમની ચાર વર્ષની બીમાર પુત્રી રાધિકા સારવાર માટે ભાગલપુર જઈ રહ્યા હતા.

Tags :
Advertisement

.

×