Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Tariff War : Bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન, સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન!

Bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન કોરિયા,ચીન અને જાપાનને થશે અસર India Tariff War : ફક્ત 200 દિવસ ભારત વિશ્વના મુખ્ય દેશોને હચમચાવી નાખવાની તૈયારી કરી રહ્યું છે.સમગ્ર વિશ્વની નજર અમેરિકા,ચીન,કેનેડા,મેક્સિકો અને યુરોપિયન દેશો...
india tariff war   bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન  સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન
Advertisement
  • Bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન
  • સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન
  • કોરિયા,ચીન અને જાપાનને થશે અસર

India Tariff War : ફક્ત 200 દિવસ ભારત વિશ્વના મુખ્ય દેશોને હચમચાવી નાખવાની તૈયારી કરી રહ્યું છે.સમગ્ર વિશ્વની નજર અમેરિકા,ચીન,કેનેડા,મેક્સિકો અને યુરોપિયન દેશો વચ્ચેના ટેરિફ યુદ્ધ (India Tariff war)પર ટકેલી છે.તો બીજી બાજુ ભારત પણ આ યુદ્ધમાં શામેલ થઈને સૌને ચોંકાવી દેવાની તૈયારીઓ કરી રહ્યું છે.ભારત પણ એક જ હુમલાથી ઘણા બધા દેશોને હેરાન કરી દેશે. હાલ ભારત સ્ટીલ પ્રોડક્ટ્સ (Indian steel industry)પર ટેરિફ વધારવાનું વિચારી રહ્યું છે.આ વધારો ટેમ્પરલી હશે.ગર્વમેન્ટ 200 દિવસ સુધી ટેરીફ વધારવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી China,South Korea અને Japan ને ખૂબ મોટો ઝટકો લાગી શકે તેમ છે. આ દેશો કરતા ભારત 70 ટકા કરતા વધારે સ્ટીલ ઈમ્પોર્ટ કરી રહ્યું છે.

Tags :
Advertisement

.

×