Bihar BJP MLC Candidate List : ભોજપુરી સ્ટાર Pawan Singh ને ભાજપની ટિકિટ, વાંચો યાદી
Bihar BJP MLC Candidate List જારી કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ચર્ચિત નામ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહનું છે. આ સાથે પાર્ટીએ સંજય મયૂખ, અનિલ કુમાર ઠાકુર અને શીલા પંડિત (Sheela Pandit) ને ઉમેદવાર જાહેર કર્યા છે. પવન સિંહનું નામ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ હવે પાર્ટીએ તેમને વિધાન પરિષદ માટે ટિકિટ આપી છે.
Advertisement
Bihar BJP MLC Candidate List : ભાજપે બિહારમાં MLC ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત નામ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહનું છે (Bhojpuri Super Star - Pawan Singh). આ સાથે પાર્ટીએ સંજય મયૂખ (Sanjay Mayukh), અનિલ કુમાર ઠાકુર (Anil Kumar Thakur) અને શીલા પંડિત (Sheela Pandit) ને ઉમેદવાર જાહેર કર્યા છે. પવન સિંહનું નામ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ હવે પાર્ટીએ તેમને વિધાન પરિષદ માટે ટિકિટ આપી છે. સંજય મયૂખને બીજી તક આપવામાં આવી છે. તેઓ હાલમાં બિહાર વિધાન પરિષદના સભ્ય છે.

