Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bihar Election 2025 Live : બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

bihar election 2025 live   બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Advertisement
  • Bihar Assembly Election Phase 2 Voting Live Updates
  • બિહારમાં બીજા તબક્કામાં 122 બેઠક પર મતદાન
  • આજે અંતિમ તબક્કાનું મતદાન, 14 નવેમ્બરે પરિણામ
  • ચંપારણથી સીમાંચલ સુધી મતદારોમાં ભારે ઉત્સાહ
  • 9 મંત્રી, 136 મહિલા સહિત 1302 ઉમેદવાર મેદાને
  • 5 પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ લડી રહ્યાં છે ચૂંટણી
  • 45,399 મતદાન કેન્દ્ર પર 3.70 કરોડથી વધુ મતદાર
  • બીજા તબક્કામાં 1302 પૈકી 415 ઉમેદવાર સામે ગુના
  • કુલ 341 ઉમેદવાર સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા

Bihar Assembly Election Phase 2 Voting Live Updates : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, જેમાં 122 બેઠકો પર મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ચંપારણથી લઈને સીમાંચલ સુધીના વિસ્તારોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

This Live Blog has Ended
Advertisement

.

×