ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar Politics: નીતિશ કુમારે 9 મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Bihar Politics: નીતિશ કુમારે રવિવારે 9 મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે જેડીયુ અને બીજેપીના ત્રણ-ત્રણ મંત્રીઓ અને અપક્ષ ધારાસભ્યે મંત્રી તરીકે શપથ લીધા હતા. અગાઉ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરની...
05:29 PM Jan 28, 2024 IST | Aviraj Bagda
Bihar Politics: નીતિશ કુમારે રવિવારે 9 મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે જેડીયુ અને બીજેપીના ત્રણ-ત્રણ મંત્રીઓ અને અપક્ષ ધારાસભ્યે મંત્રી તરીકે શપથ લીધા હતા. અગાઉ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરની...
Bihar Politics

Bihar Politics: નીતિશ કુમારે રવિવારે 9 મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે જેડીયુ અને બીજેપીના ત્રણ-ત્રણ મંત્રીઓ અને અપક્ષ ધારાસભ્યે મંત્રી તરીકે શપથ લીધા હતા. અગાઉ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરની સામે NDA એ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

બિહારમાં ભાજપના Samrat Chaudhary એ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

Bihar Politics: નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં કુલ 8 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપના સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, પ્રેમ કુમારે શપથ ગ્રહણ કર્યા છે. JDU માંથી વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને શ્રાવન કુમારે શપથ ગ્રહણ કર્યા છે. તે સહિત હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) પ્રમુખ સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહે મંત્રી તરીકે શપથ લીધા હતા.

બિહારમાં BJP ના નેતા Vijay Sinha એ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

JDU ના Vijay Kumar Chaudhary એ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા

JDU ના Vijayendra Prasad Uadav એ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા

BJP ના Dr. Prem Kumar એ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા

JDU ના Shrawon Kumar એ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા

Hindustani Awam Morcha (Seculer) ના president Dr Santosh Kumar Suman એ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા

Bihar ના Independent MLA Sumit Kumar Singh એ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા

આ પણ વાંચો: Bihar : PPF થી લઈને શેર માર્કેટ સુધી, બિહારના બંને ડેપ્યુટી CM પાસે છે પુષ્કળ સંપત્તિ…

Tags :
BiharBihar politicsBJPCongressNDAnitish kumarPoliticianPoliticstakeoath
Next Article