Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bihar : વડાપ્રધાન મોદીનો બિહાર પ્રવાસ રહેશે ખાસ, અનેક વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન મોદી (PM Modi) આજે બિહારના મોતીહારીના મહેમાન બનાવાના છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન બિહાર (Bihar) ને અનેક વિકાસકાર્યોની ભેટ આપવાના છે. વાંચો વિગતવાર.
bihar   વડાપ્રધાન મોદીનો બિહાર પ્રવાસ રહેશે ખાસ  અનેક વિકાસકાર્યોની આપશે ભેટ
Advertisement
  • વડાપ્રધાન મોદી આજે બિહારની સૂચક મુલાકાત લેશે
  • NDA ગઠબંધન PM Modi ના આ પ્રવાસને લઈને બહુ ઉત્સાહી છે
  • વડાપ્રધાન લગભગ 61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રૂપિયા આપશે

Bihar : આગામી મહિનાઓમાં રાજકીય રીતે મહત્વના રાજ્ય એવા બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. વડાપ્રધાન મોદી (PM Modi) પણ આજે બિહારની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ખાસ ગણવામાં આવી રહી છે. NDA ગઠબંધન વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને બહુ ઉત્સાહી છે. આ ગઠબંધન વડાપ્રધાન મોદીની મુલાકાતથી પોતાની મજબૂતીમાં વધારો કરશે. વિપક્ષ પણ વડાપ્રધાન મોદીની આ વખતની બિહાર મુલાકાત પર નજર રાખી રહ્યું છે.

Tags :
Advertisement

.

×