Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Chhattisgarh: બલોદા બજારમાં સ્ટીલ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 7 કામદારના મોત

Chhattisgarh: છત્તીસગઢમાં ફરી એક વખત દુ:ખદ ઘટના બની છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ગુરુવારે આવેલા સ્ટીલના પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ ઘટનામાં 7 કામદારના મોત નિપજ્યાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બકુલાહીમાં રીઅલ સ્ટીલ પ્લાન્ટમાં આ અકસ્માત સર્જાયો હતો.
chhattisgarh  બલોદા બજારમાં સ્ટીલ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ  7 કામદારના મોત
Advertisement
  • Chhattisgarh: બલોદા બજાર ખાતે આવેલા પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ
  • સ્ટીલ પાન્ટમાં થયેલા વિસ્ફોટમાં 7 લોકોના મોત
  • પ્લાન્ટ પર ભઠ્ઠી સાફ કરતા સમયે થઈ હતી દુર્ઘટના

Chhattisgarh: છત્તીસગઢમાં ફરી એક વખત દુ:ખદ ઘટના બની છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ગુરુવારે આવેલા સ્ટીલના પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ ઘટનામાં 7 કામદારના મોત નિપજ્યાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બકુલાહીમાં રીઅલ સ્ટીલ પ્લાન્ટમાં આ અકસ્માત સર્જાયો હતો. પ્લાન્ટના DSC કોલસા ભઠ્ઠીમાં અચાનક વિસ્ફોટ થતાં સાત કામદારોના મોત થયા હતા. કામદારો ભઠ્ઠી સાફ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો અને ગરમ કોલસાથી તેઓ બળી ગયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×