Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Breaking news: હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક

ત્રણ રાજ્યને નવા રાજ્યપાલ મળ્યા  હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક Breaking news: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Droupadi Murmu)હરિયાણા(haryana) અને ગોવાના(goa) રાજ્યપાલની નિમણૂંક કરી છે. આ સાથે જ લદ્દાખમાં(Ladakh) લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક કરવામાં આવી છે. પ્રોફેસર...
breaking news  હરિયાણા ગોવાને મળ્યા નવા રાજ્યપાલ  લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક
Advertisement
  • ત્રણ રાજ્યને નવા રાજ્યપાલ મળ્યા 
  • હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ
  • લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક

Breaking news: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Droupadi Murmu)હરિયાણા(haryana) અને ગોવાના(goa) રાજ્યપાલની નિમણૂંક કરી છે. આ સાથે જ લદ્દાખમાં(Ladakh) લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક કરવામાં આવી છે. પ્રોફેસર આશિમ કુમાર ઘોષને હરિયાણાના રાજ્યપાલ જ્યારે પુષ્પતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કવિંદ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિ મુર્મુએ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે બ્રિગેડિયર (ડૉ.) બીડી મિશ્રા (નિવૃત્ત) નું રાજીનામું સ્વીકાર્યું છે.

Tags :
Advertisement

.

×