Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TMC Bank Accounts Case : મમતા બેનર્જીને કોર્ટની રાહત: ફ્રીઝ થયેલા ત્રણેય ખાતાઓમાંથી પૈસા ઉપાડી શકશે TMC!

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં કલકત્તા હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મમતા બેનર્જી જૂથના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ્સના મર્યાદિત સંચાલન માટે કોલકાતા હાઈકોર્ટે સ્પેશિયલ ઓફિસરની નિમણૂક કરી છે. આ સાથે કોર્ટે ચોવીસ કલાકની અંદર એકાઉન્ટ ફ્રીઝ કરવાની પોલીસની ઉતાવળ સામે સવાલો ઉઠાવ્યા છે અને પૂર્વ મંત્રી અરૂપ વિશ્વાસ પર થયેલી ઇંડાબાજીની સખત નિંદા કરી છે.
tmc bank accounts case   મમતા બેનર્જીને કોર્ટની રાહત  ફ્રીઝ થયેલા ત્રણેય ખાતાઓમાંથી પૈસા ઉપાડી શકશે tmc
Advertisement

TMC Bank Accounts Case : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગુરુવારે બે મોટા રાજકીય અને કાનૂની વળાંકો સામે આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ જૂથને મોટી રાહત આપતા કોલકાતા હાઈકોર્ટે ટીએમસીના ફ્રીઝ થયેલા ત્રણ મહત્વપૂર્ણ બેંક ખાતાઓના મર્યાદિત સંચાલન માટે એક વિશેષ તટસ્થ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ જાહેર કર્યો છે.

Tags :
Advertisement

.

×