Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મસૂરી ગોળીકાંડના શહીદોને CM ધામીએ આપી શ્રદ્ધાંજલિ: આંદોલનકારીઓને 10% અનામતની ભેટ

Pushkar Singh Dhami: મસૂરી ગોળીકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં CM પુષ્કરસિંહ ધામીએ આંદોલનકારીઓને 10% અને મહિલાઓને 30% અનામત, 98 આંદોલનકારીઓને નોકરી તેમજ શહીદ પરિવારોની પેન્શન વધારવાની જાહેરાત કરી છે. તેમણે 34 હજાર યુવાનોને સરકારી નોકરી આપવા સાથે ઉત્તરાખંડમાંથી પલાયન રોકવા અને અસ્મિતાની રક્ષા કરવાના સંકલ્પને દોહરાવ્યો છે.
મસૂરી ગોળીકાંડના શહીદોને cm ધામીએ આપી શ્રદ્ધાંજલિ  આંદોલનકારીઓને 10  અનામતની ભેટ
Advertisement

Pushkar Singh Dhami: ઉત્તરાખંડ રાજ્ય નિર્માણ આંદોલનના ઇતિહાસમાં અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ ગણાતા મસૂરી ગોળીકાંડ (Mussoorie Firing Incident)ની વરસી નિમિત્તે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (Chief Minister Pushkar Singh Dhami)એ શહીદ થયેલા રાજ્ય આંદોલનકારીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મુખ્યમંત્રીએ આંદોલનકારીઓના સર્વોચ્ચ બલિદાનને નમન કરતાં જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ રાજ્યની રચના માટે શહીદોએ આપેલું બલિદાન હંમેશા અમર રહેશે અને વર્તમાન સરકાર તેમના સપનાનું ઉત્તરાખંડ બનાવવા માટે કટિબદ્ધ છે.

Tags :
Advertisement

.

×