ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress Rally: ભારત જોડો ન્યાય યાત્રામાં પાક. જિંદાબાદનો હુંકાર કરતા નેતાઓ થયા સામેલ

Congress Rally: કર્ણાટક (Karnataka) વિધાનસભામાં પાકિસ્તાન (Pakistan) ના સમર્થનમાં હુંકાર કરનાર વ્યક્તિ સાથે કોંગ્રેસ (Congress) પર કટાક્ષ કર્યો છે. તાજેતરમાં BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ BJP કાર્યલયમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ત્યારે તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની એક ચોંકાવનાર...
06:35 PM Mar 07, 2024 IST | Aviraj Bagda
Congress Rally: કર્ણાટક (Karnataka) વિધાનસભામાં પાકિસ્તાન (Pakistan) ના સમર્થનમાં હુંકાર કરનાર વ્યક્તિ સાથે કોંગ્રેસ (Congress) પર કટાક્ષ કર્યો છે. તાજેતરમાં BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ BJP કાર્યલયમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ત્યારે તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની એક ચોંકાવનાર...
Pak in India Join Justice Yatra. Leaders boasting of Zindabad got involved

Congress Rally: કર્ણાટક (Karnataka) વિધાનસભામાં પાકિસ્તાન (Pakistan) ના સમર્થનમાં હુંકાર કરનાર વ્યક્તિ સાથે કોંગ્રેસ (Congress) પર કટાક્ષ કર્યો છે. તાજેતરમાં BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ BJP કાર્યલયમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ત્યારે તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની એક ચોંકાવનાર તસવીર જાહેર કરી હતી.

જોકે ગત સપ્તાહમાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ (Congress) ઉમેદવાર દ્વારા પાકિસ્તાન (Pakistan) જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભાની પ્રતિષ્ઠાને ભંગ કરનારા 3 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉમેદવાર યાદીમાં મોહમ્મદ ઇલ્તાજ, મુનવ્વર અહેમદ અને મોહમ્મદ શફીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ રેલીમાં દેશદ્રોહીઓ સામેલ થયા

ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, જ્યારે વિધાનસભાની પ્રતિષ્ઠાને ભંગ કરવાના વલણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ત્યારે કર્ણાટક સરકાર (Karnataka) દ્વારા ઉમેદવારોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મોહમ્મદ ઈલ્તાજ એક બીજાને બાથ ભરી રહ્યા હતા.

કોંગ્રેસ ભારતને વિરોધી કાર્ય કરી રહી

તેમણે કહ્યું કે જે લોકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા છે, તે લોકોને કોંગ્રેસ (Congress) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં સમાવેશ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ (Congress) ના નેતા મણિશંકર ઐયરની પાકિસ્તાન મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ (Congress) ના નેતાઓએ કહ્યું કે અમારી મદદ કરો PM Modi ને હટાવવા માટે, અને આ રીતે કોંગ્રેસ પાર્ટી ભારતની અખંડિતાને ખંડિત કરી રહી છે.

આ પણ વાંચો: PM Modi And Nazim: પીએમ મોદીએ જમ્મુ-કશ્મીરના લોકોને કરોડાના વિકાસ કાર્યોની આપી ભેટ

Tags :
Bharat Jodo Nyaya YatraBJPCongressCongress RallyGaurav BhatiaGujaratFirstKarnatakaKarnataka AssemblyNationalPress Conferencerahul-gandhi
Next Article