Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- શ્રી રામથી ખરાબ દુનિયામાં કોઈ જન્મ્યું નથી

ડીએનટીના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ નેતા ચતરામ દેશબંધુએ ભગવાન રામ વિશે વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે 18 એપ્રિલે ચિત્તોડગઢના કપાસનમાં એક સભામાં આ નિવેદન આપ્યું હતું અને હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચતરામ ભગવાન રામના ચરિત્ર પર...
કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન  કહ્યું  શ્રી રામથી ખરાબ દુનિયામાં કોઈ જન્મ્યું નથી
Advertisement

ડીએનટીના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ નેતા ચતરામ દેશબંધુએ ભગવાન રામ વિશે વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે 18 એપ્રિલે ચિત્તોડગઢના કપાસનમાં એક સભામાં આ નિવેદન આપ્યું હતું અને હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચતરામ ભગવાન રામના ચરિત્ર પર સવાલો ઉઠાવતો જોવા મળે છે.

તેમણે કહ્યું હતું કે, 'લોકો કહે છે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કી જય... હું કહું છું કે શ્રી રામથી ખરાબ દુનિયામાં કોઈ જન્મ્યું નથી. તેમને તેમના કપડા સાથે 14 વર્ષ માટે દેશનિકાલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

Advertisement

હકીકતમાં, 18 એપ્રિલના રોજ કપાસનના એક ગામડામાં ભાતું કંજર સમાજની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચાયત સમાજના એક યુવકના મર્ડરને લઈને બોલાવવામાં આવી હતી. આમાં દેશબંધુનો અતિથિ તરીકે સમાવેશ થયો હતો. અને પંચાયત દરમિયાન નેતાએ ભગવાન શ્રી રામના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : દિલ્લીની સાકેત કોર્ટમા ફાયરિંગ, વકીલના ડ્રેસમાં આયો હતો આરોપી

Tags :
Advertisement

.

×