ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભ્રષ્ટ અધિકારીને સજા સ્વરૂપે બનાવી દીધો પટાવાળો, IAS ની કડક કાર્યવાહીની વાહવાહી

IAS Bhavya Mittal : કલેક્ટરે કડક કાર્યવાહી કરતા સુભાભ કાકડેને ભૃત્ય પદ પર સ્થાનાંતરિત કરી દીધી. સાથે જ તેના નિલંબનને સમાપ્ત કરતા નિલંબન અવધીને અકાર્ય દિવસ NON Working Days જાહેર કર્યા છે.
01:07 PM Jan 23, 2025 IST | KRUTARTH JOSHI
IAS Bhavya Mittal : કલેક્ટરે કડક કાર્યવાહી કરતા સુભાભ કાકડેને ભૃત્ય પદ પર સ્થાનાંતરિત કરી દીધી. સાથે જ તેના નિલંબનને સમાપ્ત કરતા નિલંબન અવધીને અકાર્ય દિવસ NON Working Days જાહેર કર્યા છે.
IAS Bhavya Mittal

IAS Bhavya Mittal : કલેક્ટરે કડક કાર્યવાહી કરતા સુભાભ કાકડેને ભૃત્ય પદ પર સ્થાનાંતરિત કરી દીધી. સાથે જ તેના નિલંબનને સમાપ્ત કરતા નિલંબન અવધીને અકાર્ય દિવસ NON Working Days જાહેર કર્યા છે.

સરકારી બાબુને પટાવાળા બનાવી દીધા

મધ્યપ્રદેશના બુરહાનપુરના જિલ્લા કલેક્ટર ભવ્યા મિત્તલે ભ્રષ્ટાચાર મામલે દોષીત સરકારી બાબુના પટાવાળા બનાવી દેવામાં આવ્યા. કલેક્ટરે આ કડક નિર્ણયથી સરકારી મહકમોમાં હડકંપ મચી ગયો છે. કલેક્ટર ભવ્યા મિત્તલે જણાવ્યું કે, જનસુનાવણી દરમિયાન સુભાષ કાકડે પર આંગણવાડી સહાયિકા ભર્તી માટે લાંચ માંગવાનો આરોપ સામે આવ્યો હતો. આ મામલે ગંભીરતાને જોતા જુલાઇ 2024 માં કાકડેને સસ્પેન્ડ કરી વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી. કાકડે મહિલા અને બાળ વિકાસ વિભાગના આયોજન વિભાગના સહાયક ગ્રેડ-3 ના પદ પર પદસ્થ હતા.

આ પણ વાંચો : Ahmedabad: અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, મહાકુંભમાં જવા ગુજરાતીઓને આહવાન

મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી છે

તપાસ અધિકારી અપર કલેક્ટર અને આયોજન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી સુનાવણીમાં પુરતી તક આપવા છતા સુભાષ કાકડે પોતાના સંતોષજનક સ્પષ્ટીકરણ રજુ કરવામાં અસમર્થ રહ્યા. તપાસમાં તે પ્રમાણિત થયું કે, કાકડે મધ્યપ્રદેશ સિવિલ સેવા આચરણ નિયમ 1965 ના નિયમ 13 અને 14 નું ઉલ્લંઘન કર્યું, જે પદના દુરૂપયોગ અને આર્થિક લાભની શ્રેણીમાં આવે છે.

કલેક્ટરે કરી કડક કાર્યવાહી

કલેક્ટરે કડક કાર્યવાહી કરતા સુભાષ કાકડેને નેપાનગરના ખાલી ભૃત્ય પદ પર સ્થાનાંતરિક કરી દીધા. સાથે જ તેની સસ્પેન્શનને સમાપ્ત કરતા સસ્પેન્શનનો ગાળો અકાર્ય દિવસ જાહેર કરી દીધા.

આ પણ વાંચો : Ahmedabad: ખ્યાતિ હજી કેટલા નિર્દોષ લોકોનો જીવ લેશે? વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કરવામાં આવી કડક કાર્યવાહી

જિલ્લા અધિકારીની તરફથી કહેવામાં આવ્યું કે, આ કાર્યવાહી તંત્ર અનુશાન જાળવી રાખવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક સંદેશ આપવાનો પ્રયાસ છે. કલેક્ટરના આ નિર્ણયને સામાન્ય લોકો સ્વાગત કરી રહ્યા છે તો બીજી તરફ સરકારી અધિકારીઓ વચ્ચે ખલબલી મચેલી છે.

આ પણ વાંચો : Hyderabad : પૂર્વ ફૌઝીએ પહેલા કરી પત્નીની હત્યા, પછી શવના ટુકડા કરી કૂકરમાં બાફ્યાં

Tags :
bhavya-mittalclerk-was-found-guiltyCorruptionDMGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati SamacharIASlatest newsmade-him-a-peonTrending News
Next Article