Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

COVID-19 Latest Update : કોરોનાવાયરસ ફરી પરત ફર્યો? આ રાજ્યમાં 13 નવા કેસો અને 4 મોત બાદ તંત્ર દોડતું થયું!

COVID-19 Latest Update : દેશમાં કોરોના લગભગ ખતમ થઈ ગયો હોવાની ચર્ચાઓ વચ્ચે આંધ્રપ્રદેશમાં છેલ્લા 20 દિવસમાં COVID-19ના 13 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલાયા છે. વધતા સંક્રમણ વચ્ચે સરકારે હાઈ એલર્ટ જાહેર કરીને ટેસ્ટિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે.
covid 19 latest update   કોરોનાવાયરસ ફરી પરત ફર્યો  આ રાજ્યમાં 13 નવા કેસો અને 4 મોત બાદ તંત્ર દોડતું થયું
Advertisement

COVID-19 Latest Update : ભલે દેશમાં લોકો હવે કોરોના વાયરસ (Corona Virus) ને લઈને તદ્દન બેફિકર થઈ ગયા છે, પરંતુ આ ઘાતક વાયરસની હજુ પણ સંપૂર્ણપણે વિદાઇ થઇ નથી. તાજેતરમાં આંધ્રપ્રદેશના (Andhra Pradesh) એક જિલ્લામાં સંક્રમણના કેસોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. સત્તાવાર અહેવાલો મુજબ, સમગ્ર રાજ્યમાં છેલ્લા માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં જ કોવિડ-19 (COVID-19) ના 13 જેટલા નવા કેસો નોંધાયા છે, જેણે સ્વાસ્થ્ય વિભાગની ચિંતામાં વધારો કરી દીધો છે.

Tags :
Advertisement

.

×