Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાવધાન! શક્તિશાળી ચક્રવાત 'સેન-યાર'આ 4 રાજ્યોમાં મચાવશે તબાહી

બંગાળની ખાડીમાં શક્તિશાળી ચક્રવાત 'સેન-યાર' સક્રિય થયું છે. આ ચક્રવાતને કારણે અંદામાન અને નિકોબાર પર ઓરેન્જ એલર્ટ છે. તમિલનાડુમાં ૨૬ નવેમ્બર સુધી યલો એલર્ટ અને આંધ્ર પ્રદેશ/તેલંગાણામાં ૨૫ નવેમ્બર સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. માછીમારો અને નાવિકોને દરિયામાં ન જવાની સખત ચેતવણી આપવામાં આવી છે. લેન્ડફોલ ૨૭ થી ૩૦ નવેમ્બર વચ્ચે થવાની સંભાવના છે.
સાવધાન  શક્તિશાળી ચક્રવાત  સેન યાર આ 4 રાજ્યોમાં મચાવશે તબાહી
Advertisement
  • 'સેન-યાર' વાવાઝોડું સક્રિય; 4 રાજ્યોમાં હાઈ એલર્ટ (Cyclone Senyar alert)
  • બંગાળની ખાડીમાં શક્તિશાળી 'સેન-યાર' ચક્રવાત સક્રિય
  • અંદામાન-નિકોબાર અને આંધ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર
  • તમિલનાડુમાં 26 નવેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ
  • લેન્ડફોલ 27 થી 30 નવેમ્બર વચ્ચે થવાની સંભાવના

Cyclone Senyar alert : કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે આવનારા 24 કલાક દક્ષિણ ભારતના રાજ્યો માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. બંગાળની ખાડીના ઉપરના ભાગમાં એક શક્તિશાળી ચક્રવાતીય પરિભ્રમણ (Cyclonic Circulation) સક્રિય થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં જ શક્તિશાળી ચક્રવાત સેન-યાર (Cyclone Senyar) માં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડાના કારણે અંદામાન અને નિકોબાર, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની આશંકા છે, જેના પગલે IMD દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×