Delhi : 1 નવેમ્બરથી 15 વર્ષ જૂના વાહનોને નહીં મળે ઈંધણ, NCRમાં પણ લાગુ થશે યોજના
દિલ્હીમાં 15 વર્ષ જુની પેટ્રોલ ગાડીઓ પર પ્રતિબંધ આ નિયમ આ વર્ષે 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. NCRના 5 જિલ્લામાં પણ આ નિયમ લાગુ પડશે Delhi Old Vehicle Ban: દિલ્હીમાં 15 વર્ષ જુની પેટ્રોલ અને 10 વર્ષ જુની ડીઝલ...
Advertisement
- દિલ્હીમાં 15 વર્ષ જુની પેટ્રોલ ગાડીઓ પર પ્રતિબંધ
- આ નિયમ આ વર્ષે 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.
- NCRના 5 જિલ્લામાં પણ આ નિયમ લાગુ પડશે
Delhi Old Vehicle Ban: દિલ્હીમાં 15 વર્ષ જુની પેટ્રોલ અને 10 વર્ષ જુની ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ (Delhi Old Vehicle Ban)લગાવવાની યોજનાને સરકારે હાલ પૂરતી ટાળી દીધી છે, હવે આ નિયમ આ વર્ષે 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. તેની સાથે જ 15 વર્ષ જુના વાહનો પર દિલ્હીની સાથે જ NCRના 5 જિલ્લામાં પણ આ નિયમ લાગુ પડશે. છેલ્લા કેટલાક દિવસમાં કડકાઈથી નિયમ લાગુ કર્યા બાદ દિલ્હી સરકારે તેને પરત ખેંચ્યો હતો.

