Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sharbat Jihad મુદ્દે દિલ્હી હાઈકોર્ટે Baba Ramdev ને ખખડાવ્યા, 5 દિવસમાં વીડિયો હટાવાનો કર્યો આદેશ

બાબા રામદેવના શરબત જેહાદ (Sharbat Jihad) નિવેદન વિરુદ્ધ Delhi High Court માં અરજી દાખલ કરવામાં આવી હતી. Delhi High Court એ બાબા રામદેવના શરબત જેહાદ નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું છે. વાંચો વિગતવાર
sharbat jihad મુદ્દે દિલ્હી હાઈકોર્ટે baba ramdev ને ખખડાવ્યા  5 દિવસમાં વીડિયો હટાવાનો કર્યો આદેશ
Advertisement
  • Sharbat Jihad નિવેદન મુદ્દે દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવી
  • દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવના નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું
  • 5 દિવસમાં વીડિયો હટાવવાનો કર્યો આદેશ

Sharbat Jihad : દિલ્હી હાઈકોર્ટે આજે મંગળવારે બાબા રામદેવ (Baba Ramdev) ને રૂહ અફઝાને 'શરબત જેહાદ' કરે છે તેવું કહેવા બદલ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે Baba Ramdev નું નિવેદન અક્ષમ્ય છે અને તેનું સમર્થન કરી શકાય નહીં. આ નિવેદનને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધિશે કહ્યું કે, જ્યારે આ વીડિયો મેં જોયો, ત્યારે મને મારા કાન અને આંખો પર વિશ્વાસ ન થયો. Baba Ramdev નું આ નિવેદન અક્ષમ્ય છે. આ સાંભળ્યા બાદ Baba Ramdev ના વકીલે નમ્રતાથી કહ્યું કે અમે વીડિયો હટાવી દઈશું. જેના પર કોર્ટે આકરા થઈને કહ્યું કે, સોગંદનામું દાખલ કરો.

Tags :
Advertisement

.

×