Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi New CM: મુખ્યમંત્રીની પસંદગી કરવા આ બે નેતાને સોંપાઈ જવાબદારી

દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવશે. દિલ્હી ધારાસભ્ય દળના નેતા નક્કી કરશે ભાજપે આ બે નેતાઓને જવાબદારી સોંપી છે Delhi New CM: દિલ્હીના નવા મુખ્યમંત્રી ( Delhi New CM) કોણ બનશે? આ સસ્પેન્સ આજે સમાપ્ત થઇ જશે. ભાજપ દિલ્હીના...
delhi new cm  મુખ્યમંત્રીની પસંદગી કરવા આ બે નેતાને સોંપાઈ જવાબદારી
Advertisement
  • દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવશે.
  • દિલ્હી ધારાસભ્ય દળના નેતા નક્કી કરશે
  • ભાજપે આ બે નેતાઓને જવાબદારી સોંપી છે

Delhi New CM: દિલ્હીના નવા મુખ્યમંત્રી ( Delhi New CM) કોણ બનશે? આ સસ્પેન્સ આજે સમાપ્ત થઇ જશે. ભાજપ દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવશે.દિલ્હી ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટે ભાજપે આ બે નેતાઓને જવાબદારી સોંપી છે. બંને નેતાઓ ભાજપ મુખ્યાલય પહોંચીને તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.

Tags :
Advertisement

.

×