Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુટખા ખાવા ડ્રાઇવરે સ્ટિયરિંગ છોડ્યું, મહાકુંભમાં જઈ રહેલી બસ 25 મુસાફરોને લઈને પલટી

નેપાળથી મહાકુંભ સ્નાન માટે જઈ રહેલી બસ ગાઝીપુર વારાણસી હાઇવે પર અકસ્માતનો ભોગ બની છે. આ દુર્ઘટનામાં 24 મુસાફરો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. 24 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ગુટખા ખાવા ડ્રાઇવરે સ્ટિયરિંગ છોડ્યું  મહાકુંભમાં જઈ રહેલી બસ 25 મુસાફરોને લઈને પલટી
Advertisement
  • મહાકુંભ સ્નાન માટે જઈ રહેલી બસ ગાઝીપુર વારાણસી હાઇવે પર અકસ્માતનો ભોગ બની
  • આ દુર્ઘટનામાં 24 મુસાફરો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે
  • મુસાફરોના ઇનકાર છતાં, ડ્રાઇવરે ગુટખા ખાવા સ્ટિયરિંગ છોડ્યું હતુ

Accident on Ghazipur Varanasi Highway : નેપાળથી મહાકુંભ સ્નાન કરવા આવી રહેલા મુસાફરોથી ભરેલી બસ ઉત્તર પ્રદેશના ગાઝીપુર-વારાણસી હાઈવે પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકો ગંભીર રીતે ઘવાયા છે અને ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં કુલ 25 ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. તબીબોની ટીમે એક વ્યક્તિને મૃત જાહેર કર્યો છે, જ્યારે અન્ય 24 ઘાયલોની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×