Earthquake : જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા
Earthquake : છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેના કારણે ભૂકંપ અંગે ભય વધી રહ્યો છે. હવે જમ્મુ અને કાશ્મીરમાંથી ભૂકંપની ઘટના સામે આવી છે. સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપ ખીણ પ્રદેશમાં સામે આવ્યો હતો.
Advertisement
- Earthquake : જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- આજે વહેલી સવારે અનેક વિસ્તારમાં 4.6ની તીવ્રતનો આંચકો અનુભવાયો
- બારામુલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા