Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સત્યેન્દ્ર જૈન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી, નોટિસ જારી

દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ નીચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. EDએ આના પર પ્રતિબંધની માંગ કરી છે.
સત્યેન્દ્ર જૈન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ed દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી  નોટિસ જારી
Advertisement
  • EDએ AAP નેતા વિરુદ્ધ ચાલી રહેલા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી
  • દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર સત્યેન્દ્ર જૈનને નોટિસ ફટકારી
  • આગામી સુનાવણી 3 માર્ચના રોજ દિલ્હી હાઈકોર્ટમાં થશે

Satyendra Jain Money Laundering Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. EDએ AAP નેતા વિરુદ્ધ નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં EDની અરજી પર સત્યેન્દ્ર જૈનને નોટિસ ફટકારી છે.

Tags :
Advertisement

.

×