Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Emergency 50th Anniversary : કટોકટી એ લોકતંત્રનો કાળો અધ્યાય છે - વડાપ્રધાન મોદી

1975 માં દેશભરમાં લાદવામાં આવેલ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) એ કટોકટીને લોકતંત્રનો કાળો અધ્યાય ગણાવ્યો. વાંચો વિગતવાર.
emergency 50th anniversary   કટોકટી એ લોકતંત્રનો કાળો અધ્યાય છે    વડાપ્રધાન મોદી
Advertisement
  • 1975 માં દેશભરમાં લાદવામાં આવેલ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા
  • ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવી રહ્યું છે
  • અમિત શાહ 'ધ ઈમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' પુસ્તકનું વિમોચન કરશે

Emergency 50th Anniversary : વર્ષ 1975માં આજના દિવસે 25મી જૂનના રોજ કટોકટી લાદી દેવામાં આવી હતી. ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day) તરીકે ઉજવી રહ્યું છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર કટોકટીના ઘણા બેનરો લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કટોકટીને લોકતંત્રનો કાળો અધ્યાય ગણાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કટોકટીને સરમુખત્યારશાહી માનસિકતાનું પરિણામ હતું.

Tags :
Advertisement

.

×