Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor 2: રાજસ્થાન-જમ્મુ કાશ્મીર પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતે પાકિસ્તાનનું F-16 જેટ તોડી પાડ્યું

ભારતે પાકિસ્તાનનું F-16 પ્લેન તોડી પાડ્યું  પાક.નું F-16 તોડ્યુ -S-400 એ હુમલો નિષ્ફળ દ કર્યો OperationSindoor 2 : પાકિસ્તાને જેસલમેરમાં(Jaisalmer ) મિસાઈલ હુમલો કર્યો છે. આ પછી આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો. આ પહેલા પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ...
operation sindoor 2  રાજસ્થાન જમ્મુ કાશ્મીર પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ  ભારતે પાકિસ્તાનનું f 16 જેટ તોડી પાડ્યું
Advertisement
  • ભારતે પાકિસ્તાનનું F-16 પ્લેન તોડી પાડ્યું
  •  પાક.નું F-16 તોડ્યુ -S-400 એ હુમલો નિષ્ફળ દ કર્યો

OperationSindoor 2 : પાકિસ્તાને જેસલમેરમાં(Jaisalmer ) મિસાઈલ હુમલો કર્યો છે. આ પછી આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો. આ પહેલા પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ મિસાઇલોથી હુમલો કર્યો હતો. પાકિસ્તાની હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું. ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી. જોકે, સાવચેતીના પગલા રૂપે, વહીવટીતંત્રે સમગ્ર જેસલમેરમાં વીજળી કાપી નાખી છે.

Tags :
Advertisement

.

×