Rajasthan Road Accident: બારનમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,6 મુસાફરોના મોત
રાજસ્થાનના બારન જિલ્લામાં ભયાનક અકસ્માત એક ટ્રક મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી છ લોકોના મોત,24 મુસાફરો ઘાયલ Rajasthan Road Accident : રાજસ્થાનના બારન જિલ્લાના શાહાબાદમાં જિયો પેટ્રોલ પંપ પાસે મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. રાજસ્થાન રોડવેઝની એક બસ...
Advertisement
- રાજસ્થાનના બારન જિલ્લામાં ભયાનક અકસ્માત
- એક ટ્રક મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી
- છ લોકોના મોત,24 મુસાફરો ઘાયલ
Rajasthan Road Accident : રાજસ્થાનના બારન જિલ્લાના શાહાબાદમાં જિયો પેટ્રોલ પંપ પાસે મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. રાજસ્થાન રોડવેઝની એક બસ અકસ્માતનો ભોગ બની. એક ટ્રક મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી, જેના કારણે ટ્રક રસ્તા પર પલટી ગઈ. આ અકસ્માતમાં લગભગ 24 મુસાફરો ઘાયલ થયા. જેમાંથી છ લોકોના મોત થયા છે. બારન જિલ્લા પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને તપાસમાં લાગી છે.

