Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajasthan : Jaipur ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર

Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના...
rajasthan   jaipur ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક  200 300 મીટર વિસ્તારમાં અસર
Advertisement
  • Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ
  • અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના
  • ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો

રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો વાલ્વ તૂટી ગયો હતો, જેના કારણે 200-300 મીટર સુધી ઓક્સિજન લીક થયો હતો.

Tags :
Advertisement

.

×