Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gautam Adani Case : અમેરિકન નિષ્ણાતનો મોટો દાવો! અદાણી સામેનો કેસ પાછો ખેંચાવો એ માત્ર એક કાનૂની ઔપચારિકતા

Gautam Adani Case : અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલી રહેલા કથિત ફ્રોડ કેસમાં નવો કાનૂની વળાંક આવ્યો છે. અમેરિકન કાનૂની નિષ્ણાતના જણાવ્યા અનુસાર, કોર્ટ દ્વારા વધારાની સ્પષ્ટતા માંગવી માત્ર નિયમિત પ્રક્રિયા છે અને તે કેસ વધુ ગંભીર બનવાનો સંકેત નથી. અદાણી પક્ષે પણ કોર્ટ સમક્ષ કેસની અનેક કાનૂની નબળાઈઓ રજૂ કરી છે.
gautam adani case   અમેરિકન નિષ્ણાતનો મોટો દાવો  અદાણી સામેનો કેસ પાછો ખેંચાવો એ માત્ર એક કાનૂની ઔપચારિકતા
Advertisement

Gautam Adani Case : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) સામે અમેરિકામાં ચાલી રહેલા કથિત છેતરપિંડી (Fraud) કેસમાં એક મહત્વપૂર્ણ કાનૂની (Legal) વિશ્લેષણ સામે આવ્યું છે. અમેરિકાની Federal Criminal Practice સાથે જોડાયેલા વરિષ્ઠ વકીલ ક્રિસ મેન (Chris Man)નું કહેવું છે કે અદાણી સામેના ફોજદારી આરોપો (Criminal Charges) રદ કરતા પહેલાં સંઘીય ન્યાયાધીશ (Federal Judge) દ્વારા સરકારી વકીલો પાસેથી સંપૂર્ણ સ્પષ્ટતા માંગવી માત્ર એક કાનૂની પ્રક્રિયા (Procedural Requirement) છે. તેનો અર્થ એવો નથી કે કેસ વધુ ગંભીર બનશે અથવા ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધશે.

Tags :
Advertisement

.

×