Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Adani Defence SIDM Award 2026 : અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ડિફેન્સ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળ્યો 'SIDM ચેમ્પિયન એવોર્ડ 2026'

ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં કંપનીને વિશેષ સન્માન મળતાં તેની વૈશ્વિક કામગીરી ફરી ચર્ચામાં આવી છે. કાનપુરના આધુનિક પ્લાન્ટમાં વિકસાવાયેલી ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતાએ આ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે, આ એવોર્ડ પાછળ કેટલીક એવી ખાસિયતો છે, જે ભારતના સંરક્ષણ ઉદ્યોગનું બદલાતું ચિત્ર દર્શાવે છે.
adani defence sidm award 2026   અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ડિફેન્સ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળ્યો   sidm ચેમ્પિયન એવોર્ડ 2026
Advertisement

Adani Defence SIDM Award 2026 : ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ (Adani Defence & Aerospace)ને આંતરરાષ્ટ્રીય બજારમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ માટે પ્રતિષ્ઠિત SIDM Champion Award 2026 એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન કંપનીની સ્વદેશી ઉત્પાદન ક્ષમતા અને વિદેશી બજારમાં તેની કામગીરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×