Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi Visit: મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા પહોંચ્યા દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે કરી મુલાકાત

ગુજરાતના મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં અમદાવાદ સાયન્સ સિટીના વિસ્તરણ અને ગુજરાતને વિજ્ઞાન તથા ટેક્નોલોજીનું મુખ્ય કેન્દ્ર બનાવવાની યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. યુવાનો માટે વૈજ્ઞાનિક સુવિધાઓ અને નવા પ્રોજેક્ટ્સ વિકસાવવા અંગે માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે
delhi visit  મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા પહોંચ્યા દિલ્હી  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે કરી મુલાકાત
Advertisement

Arjunsinh Modhwadiya Delhi Visit: ગુજરાત (Gujarat) સરકારના મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા (Arjunsinh Modhwadiya) હાલ દિલ્હી (Delhi) ની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક રાજકીય તેમજ વિકાસલક્ષી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસને વેગ આપવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×