Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jharkhand: પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ માંગ્યું હેમંત સોરેનનું રાજીનામું, બઘા જિલ્લાઓમાં રાહુલ ગાંધીનું પૂતળા દહન કરશે

ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા સામે સવાલો ઉભા થતા યુવાધન રસ્તા પર ઉતરી આવ્યું છે. કથિત અનિયમિતતાઓને કારણે વિદ્યાર્થીઓમાં વ્યાપેલો રોષ હવે એક મોટા રાજકીય અને સામાજિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે
jharkhand  પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ માંગ્યું હેમંત સોરેનનું રાજીનામું  બઘા જિલ્લાઓમાં રાહુલ ગાંધીનું પૂતળા દહન કરશે
Advertisement

Jharkhand JPSC JSSC Protest: ઝારખંડ (Jharkhand) રાજ્યમાં સરકારી નોકરીઓની પરીક્ષાઓમાં થઈ રહેલી કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો છે. JPSC-JSSC સુધાર મંચના નેતૃત્વ હેઠળ યુવાનોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. વિદ્યાર્થીઓ JSSC-CGL પરીક્ષાને સંપૂર્ણપણે રદ કરવા અને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ CBI (Central Bureau of Investigation) દ્વારા કરાવવાની માંગ પર અડગ છે. આ વિરોધ પ્રદર્શનને વધુ તેજ બનાવતા વિદ્યાર્થીઓએ આગામી 20 ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ (CM House Gherao) કરવાની જાહેરાત કરી છે. સાથે જ 16 ઓગસ્ટે તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી અને રાહુલ ગાંધીના પુતળા દહનનો પણ નિર્ણય લેવાયો છે.

Tags :
Advertisement

.

×