Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

LPG Booking Rule : LPG ગેસ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર, સરકારે ગ્રામજનોને મોટી રાહત આપી

LPG સિલિન્ડર બુક કરાવતા ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે બુકિંગના નિયમો અલગ હતા. હવે બંને માટે એકસરખો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. LPG સપ્લાયમાં સુધારો અને બેકલોગ ઘટ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.
lpg booking rule   lpg ગેસ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર  સરકારે ગ્રામજનોને મોટી રાહત આપી
Advertisement

LPG Gas Booking Interva: ઘરેલુ LPG સિલિન્ડર (Domestic LPG Cylinder) અંગે કેન્દ્ર સરકારે ગ્રાહકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. હવે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો માટે LPG રિફિલ બુકિંગ (LPG Refill Booking)નું અંતર સમાન રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ લાગુ 45 દિવસના બુકિંગ અંતરને ઘટાડીને હવે 25 દિવસ કરવામાં આવ્યું છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પણ શહેરી ગ્રાહકોની જેમ 25 દિવસ બાદ આગામી LPG સિલિન્ડર બુક કરી શકશે.

Tags :
Advertisement

.

×