Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mad Sandhu Murder Case : એક QR કોડ અને હત્યાનો ભેદ ખુલ્યો, ! અમદાવાદમાં છુપાયેલો શૂટર કેવી રીતે ઝડપાયો?

પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હત્યાના કેસમાં એવો ખુલાસો થયો છે, જેણે પોલીસ તપાસને નવી દિશા આપી છે. હત્યા બાદ ગુજરાતમાં છુપાયેલા મુખ્ય આરોપી સુધી પહોંચવા પોલીસે એક અનોખી ડિજિટલ યુક્તિ અપનાવી હતી. પૈસાની લેવડદેવડ અને પરિવારના સભ્ય સાથેનો સંપર્ક આરોપી માટે મુશ્કેલી બની ગયો. આખરે એક સામાન્ય QR કોડ કેવી રીતે પોલીસ માટે સૌથી મોટો પુરાવો બન્યો અને આ હત્યા પાછળ કોનું કનેક્શન છે?
mad sandhu murder case   એક qr કોડ અને હત્યાનો ભેદ ખુલ્યો    અમદાવાદમાં છુપાયેલો શૂટર કેવી રીતે ઝડપાયો
Advertisement

Mad Sandhu Murder Case : પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધુ (Mad Sandhu)ની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે ગુજરાત પોલીસની મદદથી મુખ્ય શૂટર તરીકે ઓળખાયેલા પરમિંદર ઉર્ફે કાકાની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આરોપી સુધી પહોંચવામાં એક QR કોડ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. આ કેસમાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×