Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Narendra Modi 25 Years : 25 વર્ષની સફર પૂર્ણ થતાં અડવાણીના ઘરે પહોંચ્યા PM મોદી

7 ઑક્ટોબરે PM મોદીની રાજકીય સફરમાં ફરી એક મહત્વનો માઇલસ્ટોન બન્યો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી યાત્રાને 25 વર્ષ પૂર્ણ થતાં તેમણે એક એવા વરિષ્ઠ નેતાની મુલાકાત લીધી, જેઓ તેમની શરૂઆતની રાજકીય સફર સાથે નજીકથી જોડાયેલા રહ્યા છે. સાથે જ PM મોદીએ પોતાની સફળતા, ટીકા, સેવા અને 2047 સુધીના ભારતના લક્ષ્ય અંગે પણ મહત્વનો સંદેશ આપ્યો.
narendra modi 25 years   25 વર્ષની સફર પૂર્ણ થતાં અડવાણીના ઘરે પહોંચ્યા pm મોદી
Advertisement

Narendra Modi 25 Years :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi)એ સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે તેમણે બુધવારે દિલ્હીમાં BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (LK Advani)ના નિવાસસ્થાને જઈ મુલાકાત કરી. સામે આવેલી તસવીરમાં PM મોદી અડવાણી સાથે વાતચીત કરતાં અને તેમનો હાથ પકડીને બેઠેલા જોવા મળ્યા. 7 ઑક્ટોબર 2001ના રોજ PM મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 7 ઑક્ટોબર 2026ના રોજ આ સફરને 25 વર્ષ પૂર્ણ થયા. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત છે.

Tags :
Advertisement

.

×