Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UGC-NET ભૂલ બાદ NTA એ 50 થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા, હવે આ લોકો સંભાળશે કમાન

દેશભરમાં પરીક્ષાઓની પવિત્રતા સામે ઉઠેલા સવાલો અને UGC-NET રદ થયાના ઘટનાક્રમ બાદ કેન્દ્ર સરકાર દ્વારા NTA સામે અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. એજન્સીના વહીવટી તંત્રમાં મોટાપાયે ખાડાખોદ કરીને અસંખ્ય કર્મચારીઓની વિદાય કરાઈ છે તેમજ પરીક્ષા પ્રણાલીને અત્યાધુનિક બનાવવા માટે ખાનગી ક્ષેત્રના ઉચ્ચ નિષ્ણાતોને જવાબદારી સોંપવાની કવાયત આરંભવામાં આવી છે.
ugc net ભૂલ બાદ nta એ 50 થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા  હવે આ લોકો સંભાળશે કમાન
Advertisement

NTA Administrative Overhaul:  દેશની અગ્રણી પરીક્ષણ સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency - NTA) માં ચાલી રહેલા વિવાદો અને પેપર લીક (Paper Leak) તથા ગરબડોના આક્ષેપો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. UGC-NET (UGC-NET Exam) ના ત્રણ મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા રદ કરવાની ફરજ પડ્યાના બિલકુલ બીજા જ દિવસે શિક્ષણ મંત્રાલય (Ministry of Education) દ્વારા NTA ની આંતરિક વ્યવસ્થામાં 'સર્જિકલ સ્ટ્રાઈક' શરૂ કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×