Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir Trust: ચંપત રાય માટે બધા દરવાજા બંધ છે! ગોવિંદ દેવ ગિરી ટ્રસ્ટના મહાસચિવ બન્યા

અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટમાં એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ટ્રસ્ટની નવી જવાબદારી માટે આધ્યાત્મિક ક્ષેત્રના જાણીતા ચહેરાની પસંદગી થઈ છે, તો મંદિરની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા એક મહત્વની વહીવટી નિમણૂક પણ કરવામાં આવી છે. આ સાથે ટ્રસ્ટમાં બે નવા સભ્યોને સ્થાન મળ્યું છે.
ram mandir trust  ચંપત રાય માટે બધા દરવાજા બંધ છે  ગોવિંદ દેવ ગિરી ટ્રસ્ટના મહાસચિવ બન્યા
Advertisement

Ram Mandir Trust New General Secretary:  અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર (Ram Mandir]ના વહીવટી અને સંગઠનાત્મક માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજને ટ્રસ્ટના નવા નિયમિત મહાસચિવ (General Secretary) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×