Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TV Ads Time Limit Removed: ટીવી ચેનલોને મોટી રાહત, સરકારે 12 મિનિટની જાહેરાત સમય મર્યાદા દૂર કરી

ભારતીય ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. વર્ષો જૂના નિયમોમાં બદલાવ કરતા ટીવી ચેનલો પર પ્રસારિત થતી જાહેરાતોની નિશ્ચિત સમય મર્યાદાને સત્તાવાર રીતે હટાવી દેવામાં આવી છે.
tv ads time limit removed  ટીવી ચેનલોને મોટી રાહત  સરકારે 12 મિનિટની જાહેરાત સમય મર્યાદા દૂર કરી
Advertisement

TV Ads Time Limit Removed: ભારતીય મીડિયા અને ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ સેક્ટર માટે એક અત્યંત મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત થતી જાહેરાતો (Advertisements) ની અવધિ પર લાગેલા 12 મિનિટના સમય મર્યાદાના નિયમને હટાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા શુક્રવારે આ અંગેનો સત્તાવાર આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારથી હવે ટીવી ચેનલો પર એડવર્ટાઈઝમેન્ટ પ્રસારિત કરવાના જૂના નિયમોમાં મોટો બદલાવ આવશે.

Tags :
Advertisement

.

×