Shankar Chaudhary Meets Pm Modi: ગુજરાતના અધ્યક્ષ શંકર ચૌધરીની PM મોદી સાથે ખાસ મુલાકાત, પશુપાલકોના મુદ્દે કરી ચર્ચા
Shankar Chaudhary Meets Pm Modi: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ તેમજ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ 'ગોબરધન યોજના' (GOBARdhan Scheme) અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement
Shankar Chaudhary Meets Pm Modi: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ તેમજ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ 'ગોબરધન યોજના' (GOBARdhan Scheme) અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના પશુપાલકો અને ખેડૂતો તરફથી વડાપ્રધાન મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

