Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Haryana Murder Case : નહેરમાં લાશ, કિનારે સ્કૂટર અને પત્નીના મગરના આંસુ...પણ ડિલીટ થયેલા એ 49 ફોન કોલ્સે પલટી નાખી આખી વાર્તા!

Haryana Murder Case : હરિયાણાના રેવાડીમાં 21 વર્ષીય યુવકની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે પત્નીએ તેના પ્રેમી અને સાથીદારો સાથે મળીને પતિની સુનિયોજિત રીતે હત્યા કરી અને ઘટનાને આત્મહત્યા જેવો અકસ્માત દેખાડવાનો પ્રયાસ કર્યો. મોબાઇલમાંથી રિકવર થયેલા ડિલીટ ડેટા અને કોલ રેકોર્ડ્સે સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો.
haryana murder case   નહેરમાં લાશ  કિનારે સ્કૂટર અને પત્નીના મગરના આંસુ   પણ ડિલીટ થયેલા એ 49 ફોન કોલ્સે પલટી નાખી આખી વાર્તા
Advertisement

Haryana Murder Case : હરિયાણાના (Haryana) રેવાડી જિલ્લામાંથી એક એવો ચોંકાવનારો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને કદાચ કાયદાના રક્ષકો પણ હેબતાઈ ગયા છે. 21 વર્ષીય યુવક મોનુનું રહસ્યમય સંજોગોમાં થયેલું મૃત્યુ કોઈ સામાન્ય અકસ્માત (Accident) કે આત્મહત્યા (Suicide) નહોતું, પરંતુ એક અત્યંત ક્રૂર અને સુનિયોજિત કાવતરું (Conspiracy) હતું. આ ભયાનક હત્યાકાંડ પાછળ કોઈ બીજું નહીં, પરંતુ મોનુની પોતાની પત્ની તન્નુ, તેનો કથિત પ્રેમી સોનુ અને તેના સાથીદારો સામેલ હતા.

Tags :
Advertisement

.

×