Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra rains : મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદથી તબાહી, મુંબઈમાં હાઈ ટાઈડનું એલર્ટ

મહારાષ્ટ્રના 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું નિચાણવાળા વિસ્તારોમાં એડવાઈઝરી જાહેર Maharashtra rains: મહારાષ્ટ્રના (Maharashtra)ઘણા જિલ્લાઓમાં આવનારા 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.રત્નાગિરી,રાયગઢ અને સિંધુદુર્ગ અને મુંબઈ,ઠાણે અને પાલઘર...
maharashtra rains   મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદથી તબાહી  મુંબઈમાં હાઈ ટાઈડનું એલર્ટ
Advertisement
  • મહારાષ્ટ્રના 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ
  • 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું
  • નિચાણવાળા વિસ્તારોમાં એડવાઈઝરી જાહેર

Maharashtra rains: મહારાષ્ટ્રના (Maharashtra)ઘણા જિલ્લાઓમાં આવનારા 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.રત્નાગિરી,રાયગઢ અને સિંધુદુર્ગ અને મુંબઈ,ઠાણે અને પાલઘર માટે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે 24 જૂનથી આવનારા પાંચ દિવસોમાં કોંકણ અને વિદર્ભ ક્ષેત્રોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. મરાઠાવાડામાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.

Tags :
Advertisement

.

×