Kedarnath Dham માં હેલિકોપ્ટર દુર્ઘટના, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ તૂટી ગયો, તમામ મુસાફરો સુરક્ષિત
કેદારનાથ ધામમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો. આ સરકારી હેલિકોપ્ટર AIIMSનું હોવાનું કહેવાય છે.
12:55 PM May 17, 2025 IST
|
MIHIR PARMAR
- કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર દુર્ઘટના
- હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો
- પાયલોટની સતર્કતાને કારણે બે ડોક્ટરોના જીવ બચ્યા
Uttarakhand News: કેદારનાથ ધામમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો. આ સરકારી હેલિકોપ્ટર AIIMSનું હોવાનું કહેવાય છે.
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હેલી એમ્બ્યુલન્સ લેન્ડ કરતી વખતે અકસ્માત થયો હતો. આ હેલી એમ્બ્યુલન્સ બે ડોકટરો સાથે કેદારનાથ જઈ રહી હતી. કેદારનાથ ધામના હેલિપેડ પર ઉતરતી વખતે આ દુર્ઘટના બની હતી. જે બાદ હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો અને વાંકો થઈ ગયો. પાયલોટની સતર્કતાને કારણે બે ડોક્ટરોના જીવ બચી ગયા.
હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રીઓ સલામત છે. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. આ સરકારી હેલિકોપ્ટર AIIMSનું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : ભારતે 2 આતંકવાદીઓને પકડ્યા, NIA એ મુંબઈથી તેમની ધરપકડ કરી
Next Article