Himachal : એક શ્વાને બચાવ્યા 20 પરિવારોના 67 લોકોના જીવ,વાંચો અહેવાલ
હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ પછી પરિસ્થિતિ ગંભીર એક શ્વાનને 67 લોકોના જીવ બચાવ્યા આ ઘટના 30 જૂનના રોજ મંડીમાં બની હતી Mandi Cloudburst : ચોમાસાની શરૂઆત પછી,ઘણી જગ્યાએ પૂર, ભૂસ્ખલન (Mandi Cloudburst)વગેરેને કારણે ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા છે....
Advertisement
- હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ પછી પરિસ્થિતિ ગંભીર
- એક શ્વાનને 67 લોકોના જીવ બચાવ્યા
- આ ઘટના 30 જૂનના રોજ મંડીમાં બની હતી
Mandi Cloudburst : ચોમાસાની શરૂઆત પછી,ઘણી જગ્યાએ પૂર, ભૂસ્ખલન (Mandi Cloudburst)વગેરેને કારણે ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ પછી પરિસ્થિતિ પણ વધુ ખરાબ થઈ ગઈ, મંડીમાં આખું ગામ નાશ પામ્યું. મંડીમાં બનેલી ઘટનામાં મૃત્યુઆંક ખૂબ વધારે હોઈ શકે છે, પરંતુ એક શ્વાનને કારણે ગામના લગભગ 67 લોકોને (Dog Saved 67 People)બચાવી લેવામાં આવ્યા હતા અને તેઓ સલામત સ્થળે પહોંચી શક્યા હતા.

