West Bengal: બર્ધમાનમાં ભયાનક અકસ્માત, બસ-ટ્રક ટક્કરમાં 10નાં મોત!
બર્ધમાન ભયાવહ માર્ગ અકસ્માતમાં (West Bengal Accident) અકસ્માતમાં 10 લોકોના મોત થયા બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા West Bengal Accident: પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા...
Advertisement
- બર્ધમાન ભયાવહ માર્ગ અકસ્માતમાં (West Bengal Accident)
- અકસ્માતમાં 10 લોકોના મોત થયા
- બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા
West Bengal Accident: પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચી છે. એક ખાનગી બસ ફુલસ્પીડે આવતી બસ રસ્તાની (West Bengal Accident)સાઈડલાઈન પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બસના આગળના ભાગનો બુકડો વળી ગયો હતો. બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. આ બસ બિહારથી યાત્રાળુઓને લઈને આવી રહી હતી.

