ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hyderabad Murder Video: હૈદરાબાદમાં સરાજાહેર જોવા મળ્યો ખૂની ખેલ, લોહીલુહાણ યુવક મદદ માટે....

Hyderabad Murder Video: Hyderabad માંથી ચોંકાવનારી હત્યાનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video) માં કેટલાક લોકો એક વ્યક્તિની પાછળ તીક્ષણ હથિયાર લઈને પાછળ દોડે છે. તે ઉપરાંત આ યુવક ઉપર પથ્થરો અને લાકડીઓનો પર હુમલો કરે...
07:32 PM Jun 14, 2024 IST | Aviraj Bagda
Hyderabad Murder Video: Hyderabad માંથી ચોંકાવનારી હત્યાનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video) માં કેટલાક લોકો એક વ્યક્તિની પાછળ તીક્ષણ હથિયાર લઈને પાછળ દોડે છે. તે ઉપરાંત આ યુવક ઉપર પથ્થરો અને લાકડીઓનો પર હુમલો કરે...
Hyderabad Man Chased Down By Armed Group, Stabbed To Death On Busy Road

Hyderabad Murder Video: Hyderabad માંથી ચોંકાવનારી હત્યાનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video) માં કેટલાક લોકો એક વ્યક્તિની પાછળ તીક્ષણ હથિયાર લઈને પાછળ દોડે છે. તે ઉપરાંત આ યુવક ઉપર પથ્થરો અને લાકડીઓનો પર હુમલો કરે છે. જોકે આ વીડિયોના અંતમાં આ યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવે છે.

ત્યારે મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ 24 વર્ષીય અબ્દુલ કુદ્દુસ તરીકે થઈ છે. ગંભીર રીતે ઘાયલ અબ્દુલને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. તો બીજી તરફ આ વાયરલ વીડિયો Hyderabad ના બાલાપુરની રોયલ કોલોનીનો હોવાનું (Viral Video) કહેવાય છે.

એક આરોપીએ તીક્ષણ હથિયારના અનેક ઘા ઝીંક્યા

આ ભયાનક ઘટના બાદ વિસ્તારમાં ભયનો (Viral Video) માહોલ છવાયો હતો. તે ઉપરાંત વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેવી રીતે અસામાજિક તત્વો અને આરોપીઓ યુવકને દોડાવી દોડાવીને માર મારી રહ્યા છે. તે ઉપરાંત તેની પર તીક્ષણ હત્યાર વડે પણ હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તો એક આવારુ સ્થળ પર (Viral Video) તેની પણ એક આરોપીએ તીક્ષણ હથિયારના અનેક ઘા ઝીંક્યા હતા.

ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવાની ખાતરી આપી

આ ઘટના સમયે રસ્તા પર ઘણી ભીડ હતી પરંતુ આરોપીઓને રોકવાની કોઈએ હિંમત કરી ન હતી. તો અત્યાર સુધીમાં પોલીસ 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓની ઓળખ સૈયદ ફહાદ, સૈયદ ઈમરાન અને સૈયદ અમાન તરીકે કરી છે. પોલીસ ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી

Tags :
Gujarat FirstHyderabadHyderabad Murder VideoHyderabad policeMurder VideoViral Newsviral video
Next Article