Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Pakistan Ceasefire: ભારત અફઘાનિસ્તાનથી મળતો પાણીનો પુરવઠો પણ કરશે બંધ?

જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કરી વાત ઓપરેશન સિંદૂર"નો ઉલ્લેખ કરવામાં આવ્યો ભારત અને અફઘાનિસ્તાન સંવાદીથી પાક નારાજ India Pakistan Ceasefire: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુત્તાકી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં "ઓપરેશન...
india pakistan ceasefire  ભારત અફઘાનિસ્તાનથી મળતો પાણીનો પુરવઠો પણ કરશે બંધ
Advertisement
  • જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કરી વાત
  • ઓપરેશન સિંદૂર"નો ઉલ્લેખ કરવામાં આવ્યો
  • ભારત અને અફઘાનિસ્તાન સંવાદીથી પાક નારાજ

India Pakistan Ceasefire: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુત્તાકી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં "ઓપરેશન સિંદૂર"નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત અને અફઘાનિસ્તાન (Afghanistan)વચ્ચેના રાજકીય સંવાદથી પાકિસ્તાન નિરાશ થયુ છે. જે પહેલગામ આતંકવાદી હુમલા પછી સિંધુ જળ સંધિને ટાળવાના ભારતના નિર્ણયથી પહેલાથી જ નારાજ છે. આ પ્રોજેક્ટ પાકિસ્તાનમાં પાણીની અછતને વધુ વધારી શકે છે.

Tags :
Advertisement

.

×