Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

INDIAN AIR FORCE : હિંડન વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેનાએ 94 મો 'વાયુસેના દિવસ' ઉજવ્યો

ભારતીય વાયુસેના (IAF) એ 8 ઓક્ટોબર, 2026 ના રોજ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે તેની 94 મી વર્ષગાંઠની (AIR FORCE DAY) ઉજવણી કરી. આ પ્રસંગે IAF ની કાર્યકારી ક્ષમતાઓ, તકનીકી પ્રગતિ, વ્યાવસાયિકતા અને સમૃદ્ધ વારસો દર્શાવવામાં આવ્યો. વાયુસેના દિવસ પરેડનું નિરીક્ષણ વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ એપી સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોમાં આર્મી ચીફ, નેવલ ચીફ, ભૂતપૂર્વ વાયુસેનાના વડાઓ અને અન્ય વરિષ્ઠ લશ્કરી અને નાગરિક અધિકારીઓનો સમાવેશ થતો હતો.
indian air force   હિંડન વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેનાએ  94 મો  વાયુસેના દિવસ  ઉજવ્યો
Advertisement

Delhi : ભારતીય વાયુસેના (IAF) એ 8 ઓક્ટોબર, 2026 ના રોજ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન (Air Force Station Hindan) ખાતે તેની 94 મી વર્ષગાંઠની (AIR FORCE DAY) ઉજવણી કરી. આ પ્રસંગે IAF ની કાર્યકારી ક્ષમતાઓ, તકનીકી પ્રગતિ, વ્યાવસાયિકતા અને સમૃદ્ધ વારસો દર્શાવવામાં આવ્યો. વાયુસેના દિવસ પરેડ (AFDP) નું નિરીક્ષણ વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ એપી સિંહ (Air Chief Marshal AP Singh) દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોમાં આર્મી ચીફ, નેવલ ચીફ, ભૂતપૂર્વ વાયુસેનાના વડાઓ અને અન્ય વરિષ્ઠ લશ્કરી અને નાગરિક અધિકારીઓનો સમાવેશ થતો હતો.

Tags :
Advertisement

.

×