ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય વાયુસેના જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ-2024 કવાયત હાથ ધરાશે

INDIAN AIR FORCE : INDIAN AIR FORCE દ્વારા 17 ફેબ્રુઆરી 202 4 ના રોજ જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ-2024 કવાયત હાથ ધરવામાં આવશે. કવાયત વાયુશક્તિના છેલ્લા સંસ્કરણનું આયોજન 16 ફેબ્રુઆરી 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. હંમેશની...
06:30 PM Feb 02, 2024 IST | Harsh Bhatt
INDIAN AIR FORCE : INDIAN AIR FORCE દ્વારા 17 ફેબ્રુઆરી 202 4 ના રોજ જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ-2024 કવાયત હાથ ધરવામાં આવશે. કવાયત વાયુશક્તિના છેલ્લા સંસ્કરણનું આયોજન 16 ફેબ્રુઆરી 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. હંમેશની...

INDIAN AIR FORCE : INDIAN AIR FORCE દ્વારા 17 ફેબ્રુઆરી 202 4 ના રોજ જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ-2024 કવાયત હાથ ધરવામાં આવશે. કવાયત વાયુશક્તિના છેલ્લા સંસ્કરણનું આયોજન 16 ફેબ્રુઆરી 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. હંમેશની જેમ, વાયુશક્તિની  કવાયત ભારતીય વાયુસેનાની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું ઉત્તેજક પ્રદર્શન હશે. જે દિવસ અને રાત દરમિયાન ચાલવાનું છે. આ કવાયતમાં INDIAN AIR FORCE સાથે સંયુક્ત ઓપરેશન પણ દર્શાવવામાં આવશે.

આ વર્ષે, યોજાનારી કવાયતમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનો ભાગ લેશે. અન્ય સહભાગી એરક્રાફ્ટમાં રાફેલ, મિરાજ-2000, સુખોઇ-30 MKI, જગુઆર, હોક, C-130J, ચિનૂક, અપાચે તેમજ Mi 17 નો સમાવેશ થશે. સ્વદેશી સરફેસ ટુ એર વેપન સિસ્ટમ્સ આકાશ અને સમર ઘુસણખોરી કરનારાવિમાનોને ટ્રેક કરવા અને તેને શૂટ કરવાની તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.

INDIAN AIR FORCE

વાયુશક્તિ કવાયત એ IAF ની લાંબી રેન્જ, ચોકસાઇ ક્ષમતા તેમજ પરંપરાગત શસ્ત્રો સચોટ રીતે, સમયસર અને વિનાશક અસર સાથે ડિલિવર કરવાની IAF ની ક્ષમતાનું પ્રદર્શન હશે. જેમાં ઘણા હવાઇ મથકો પરથી વિમાનોનું સંચાલનકરવામાં આવશે. IAF પરિવહન અને હેલિકોપ્ટર કાફલા દ્વારા વિશેષ પરિચાલન દર્શાવવામાં આવશે. જેમાં ગરુડ અને ભારતીય સૈન્યના અન્ય ઘટકોને પણ સામેલ કરીને તેને પ્રદર્શિત કરવામાં આવશે.

આ પણ વાંચો -- Himachal: ફેક્ટરીમાં લાગી ભીષણ આગ! 32 મજૂરો દાઝ્યા, 24 હજી લાપતા

Tags :
Indian Air ForceIndian-ArmyJaisalmerPokhranPowerRajasthanVAAYUSHAKTI
Next Article