ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી,અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ!

Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલ(Ballistic Missil)નું નામ Agni-5 બેલિસ્ટિક...
09:30 PM Aug 20, 2025 IST | Hiren Dave
Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલ(Ballistic Missil)નું નામ Agni-5 બેલિસ્ટિક...
Agni 5 missile

Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલ(Ballistic Missil)નું નામ Agni-5 બેલિસ્ટિક છે, જે ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવશે.

અગ્નિ-5ની રેન્જ 5,000 કિ.મી. (Agni 5 Ballistic Missile)

અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી ભારતે આ નવી અને પાવરફુલ મિસાઈલ ડેવલપ કરી છે. અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટરની છે અને આ મિસાઈલ પરમાણુ હથિયાર વહન કરે છે.

અગ્નિ સિરિઝની સૌથી અદ્યતન મિસાઈલ

અગ્નિ-5એ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ છે. તે અગ્નિ સિરિઝની સૌથી અદ્યતન મિસાઈલ છે, જે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલોનો પરિવાર છે, જે ભારતના જમીન-આધારિત પરમાણુ પ્રતિરોધકનો આધાર બનાવે છે. તમને જણાવી દઈએ કે અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટરની છે. આ મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજીથી સજ્જ છે. એટલે કે તેને એક સાથે ઘણા ટાર્ગેટ પર લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું પ્રથમ પરીક્ષણ એપ્રિલ 2012માં થયું હતું. આ મિસાઈલની રેન્જમાં પાકિસ્તાન, ચીન, તુર્કિયે જેવા ઘણા દેશ આવી રહ્યા છે.

શું છે મિસાઈલની ખાસિયતો ?

Tags :
Agni 5 powerAgni 5 rangeAgni 5 TestAgni-5Agni-5 missileGujrata FirstIndian-Army
Next Article