ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiGo Airlines Viral Video: 3000 ફીટની ઊંચાઈ પર બંધાઈ 10 વર્ષની ગાઢ મિત્રતા

IndiGo Airlines Viral Video: યાત્રા દરમિયાન અનેક લોકોને આપણે મળીએ છીએ, ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ બંધાઈ જતા હોય છે. અને આ સંબંધો હંમેશા માટે જીવનમાં રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો Social Media પર વાયરલ થયો...
11:22 PM May 21, 2024 IST | Aviraj Bagda
IndiGo Airlines Viral Video: યાત્રા દરમિયાન અનેક લોકોને આપણે મળીએ છીએ, ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ બંધાઈ જતા હોય છે. અને આ સંબંધો હંમેશા માટે જીવનમાં રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો Social Media પર વાયરલ થયો...
IndiGo Airlines Viral Video

IndiGo Airlines Viral Video: યાત્રા દરમિયાન અનેક લોકોને આપણે મળીએ છીએ, ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ બંધાઈ જતા હોય છે. અને આ સંબંધો હંમેશા માટે જીવનમાં રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો Social Media પર વાયરલ થયો છે. જેમાં બે યાત્રીઓ એક બીજાને મળ્યા અને બંને વ્યક્તિઓ આજે પણ દોસ્ત છે.

એક અહેવાલ અનુસાર, એક યુવતી સિદ્ધિ ચોખાની 10 વર્ષ પહેલા IndiGo Airlines ફ્લાઈટમાં શુભમ પિલ્લે નામના યુવક સાથે મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે યુવતી યુવકની પાછળની સીટમાં બેઠી છે. ત્યારે તે પોતાનો કેમેરો ઓન કરીને યુવકની સામે જોઈ રહી હતી. ત્યારે તેણે વીડિયોમાં કહ્યું હતું કે યુવક ખુબ જ હેન્ડસમ છે. ત્યારબાદ સિદ્ધિ તેની આગળ બેઠેલા યુવક શુભમને એક ચિઠ્ઠી આપે છે.

આ પણ વાંચો: Wedding Viral Video: લગ્નના સ્ટેજ પર દુલ્હનના આશિકે દુલ્હાને ઢોર માર માર્યો

બંને વચ્ચેની દોસ્તીને 10 વર્ષ પણ વીતી ગયા

ત્યારે ચિઠ્ઠીમાં સિદ્ધિએ પોતાના મનની વાત લઈને શુભમને આપી હતી. ત્યારે સિદ્ધિએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તું ઘણો ક્યૂટ છે. તેની સાથે તેણીએ તેનો ફોન નંબપ પણ લખીને આપ્યો હતો. ત્યારે આ ચિઠ્ઠીને પરત કરતા શુભમે લખીને મોકલાવ્યું કે એકદમ તારી જેમ જ હું ક્યૂટ છું. ત્યારે બંને વચ્ચે આ ફ્લાઈટમાં દોસ્તી થઈ અને આ બંને વચ્ચેની દોસ્તીને 10 વર્ષ પણ વીતી ગયા.

આ પણ વાંચો: Income Tax: ચાની લારી ચલાવતા ચાવાળાને આયકર વિભાગે કરોડોની નોટીસ ફટકારી

આશરે 11 લાખ કરતા વધારે લોકોએ પસંદ કર્યો

ત્યારે સિદ્ધિએ આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો Social Media પર મૂકીને લખ્યું હતું કે, એક દશક અને આગળ... તે ઉપરાંત આ વીડિયો પર ઈન્ડિગો એરલાઈન્સે પણ કોમેન્ટ કરી હતી કે, કોણ જાણે 3000 ફીટની ઊંચાઈ પર એક એવી ઘટના બંને છે કે જે જીવનમાં સંબંધોની ઊંચાઈમાં વધારો કરે છે. તે ઉપરાંત વીડિયો પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે. આ વીડિયોને આશરે 11 લાખ કરતા વધારે લોકોએ પસંદ કર્યો છે.

આ પણ વાંચો: Girlfriend Viral Video: સરા-જાહેર દીકરાની માતાએ દીકારાની Girlfriend ને મેથીપાક ચખાડ્યો

Tags :
FriendshipIndigoIndigo AirlinesIndiGo Airlines Viral VideoVideoViralviral video
Next Article