Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IndiGo Flight Emergency Landing : બર્ડ હિટને કારણે 272 પેસેન્જર્સના જીવ જોખમમાં મુકાયા

આજે મંગળવારે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E812 નું ઈમરજન્સી લેન્ડિંગ (IndiGo Flight Emergency Landing) કરવામાં આવ્યું હતું. વાંચો વિગતવાર.
indigo flight emergency landing   બર્ડ હિટને કારણે 272 પેસેન્જર્સના જીવ જોખમમાં મુકાયા
Advertisement
  • IndiGo Flight Emergency Landing,
  • નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
  • બર્ડ હિટને કારણે 272 પેસેન્જર્સના જીવ જોખમમાં મુકાયા
  • પાયલોટની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ

IndiGo Flight Emergency Landing : આજે સવારે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E812 નું ઈમરજન્સી લેન્ડિંગ (IndiGo Flight Emergency Landing) કરવામાં આવ્યું હતું. આ ઈમરજન્સી લેન્ડિંગ પાછળ બર્ડ હિટની ઘટના કારણભૂત છે. ઈન્ડિગોની આ ફ્લાઈટ ટેકઓફ થયા બાદ થોડીક જ ક્ષણોમાં એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પાયલોટે તાત્કાલિક સંતુલન ગુમાવેલા વિમાનને સ્થિર કરીને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Tags :
Advertisement

.

×